Showing posts with label summer complaints. Show all posts
Showing posts with label summer complaints. Show all posts

Thursday, 20 April 2017

ઉનાળું અને હોમિયોપથી (Homoeopathy In Gujarati)


             મે  મહિનાની અકળાવતી ગરમી,   બપોર ના બળતો તડકો પરસેવા થી રેબઝેબ કરી નાખે ગરમી,   તાપ થી બચવા પંખાની હવા ખાવા બેસી જઇયે અને ફ્રીજ નું ઠંડુ પાણી ગટગટાવી જઇયે...! રાત્રે ઠંડો પવન-વરસાદ, તેની હવા લાગે, ભીંજાય જવાય અને બીજે દિવસે સવારે ઉઠતા શરદી , તાવ અને છાતી માં કફ ને ઉધરસ અને માથું  દુખાવાથી ફાટી જતું હોય, જીભ હોઠ સુકાતા હોય, ઠંડા પાણી ની તીવ્ર ઈચ્છા થતી હોય, હાથ પગ માં દુખાવો હોય અને કબજિયાત હેરાન કરી ચુકે તો  બ્રાયોનિયા 30 (Bryonia Alba.)લેવી...

              વૈશાખના વાયરા-એટલે રોગ ના વાયરા, કેરીના , તરબૂચના, આઈસ્ક્રીમના, ઠંડા પીણાં ને લગ્નના વાયરા આ બધા પછી Food Poisoning  અથવા ગેસ્ટ્રો ના વાયરા આ બધું ખાવા -પીવાથી ઝાડા-ઉલટી થઈ પડે,  ચડી આવે, કે મલેરિયા,  , કે ટાઇફોઇડ થઈ જાય જાય તો આર્સેનિક (Ars. Alb. ) 6 ને  રાખજો ...  

                 ધખધખતો  તડકો,  માથું ફાટી જાય, ગરમી થી ચક્કર-મોળ આવે, લૂ લાગી જાય, ઓચિંતો તાવ નો પારો ચઢી જાય.  મોઢું-આંખ લાલચોળ થઈ જાય ,  ક્યારેક દર્દી તાવ સાથે બળબળાટ કરે, શરદી , છીકો, માથાનો દુખાવો થાય ત્યારે પ્રાથમિક દવા બેલેડોના(Belladonna) 6 લઈ લેવી , તમને જરૂર ઉગારી લેશે ...

                 ગરમીના કારણે ઝાડા થાય. સાથે પરુ (Mucus) અથવા લોહી પડે. ઝાડા ઉપરાંત પેટ માં  ચૂંક આવે, પેટ માં બળતરા થાય, મરડાના (Dysentery) લક્ષણો હોય તો મર્ક સોલ (Merc. Sol.) 6 તમને તરત  સાજા કરી દેશે. 

                    આકરા તાપના દિવસો માં રંગ-રંગના પીણા, આઈસ્ક્રીમ , બજારુ ખોરાક ખાઈએ અને તેમાં નો જો એક રંગ આપણને પકડી લે- તો ક્યારેક મચ્છરો આ રોગ ને ફેલાવે ને "રંગ દે બસંતી ચોલા-" જેમ આપણા શરીર ને પીળા રંગ થી રંગી દે તેનું નામ કમળો (Viral Hepatitis) ! કોઈ પણ જાતનો કમળો થાય તો તરત જ લઈ લેજો ચેલીડોનિયમ (Chelidonium) 30 

                    હવામાં ઊડતા દુષિત તત્વો શરીર માં પ્રવેશે અને ચર્મ રોગ ઉત્પન્ન કરે, ગરમી ના કારણે શરીર પાર અળાઈ(Rash), શીળશ (Urticaria), હરપીશ (Herpes),ફોડલાં (Blisters), ગુમડાં (Boils) થઇ આવે. કેરી ખાવાથી પણ ગુમડાં  ફૂટી નીકળે। કેન દુખાવામાં લબકારા મારે, ગુમડા ફૂટતાં ન હોય અથવા ગરમી માં ઠંડાપીણા પીવાથી ગળા ની  તકલીફો થતી હોય, ટોન્સિલ પાકતા હોય તો પછી રાહ કોની જોવી। બોલાવો હિપર સલ્ફર (Hepar Sulph.) 30

                   ગરમીનો તાપ અકળાવે, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, મીઠાઈની મોજ ઉડાવે અને પછી અકળાવે અસ્થમા(Asthma) . અરામી ને કારણે જરા ચાલવું પડે, શ્રમ કરવો પડે તો ઉપડી પડે ડેમ, શરીરે ઠંડો પરસેવો વળી જાય, રાત્રે સુઈ ના શકાય, ગભરામણ થાય તો કોઈ તો 'નમાઝ' પડે તેવી રીતે સુઈ શકે. અને જેને ખાસ ઉનાળામાં જ ડેમ થતો હોય તો લઈ લેજો એક ડોઝ 'સીફીલીનમ  (Siphilinum) 200' નો.. !

Thursday, 13 April 2017

🌞SUMMER TIPS🌞


Here is some tip for summer season:

☀Mental Depression in Summer – Gels

☀Vertigo in Summer – Psorinum, Phos

☀Conjunctivitis in summer (granular) – Sepia

☀Headache in summer – Nat Carb, Glonoine

☀Coryza in Summer – Gels

☀Cold/coryza with diarrhoea in Summer – Dulcamera

☀Pimples in Summer – Muriatic acid

☀Freckles < in Summer – Sulphur

☀Rough face after exposure to sun – Kalmia

☀Toothache in summer – Ant crud

☀Stomach complaints in summer – Gujacum

☀Colitis in Summer – Vaccininum

☀Constipation in Summer – Bryonia

☀Periodical Diarrhoea in every Summer – Kali Bich

☀Dysentry in Summer – Kali Bich

☀Diarrhoea after taking cold drinks in Summer – Nux Mos

☀Diarrhoea after taking cold food in summer – Acid Phos

☀Asthma after taking cold in summer – Ars Alb

☀Asthma in Summer – Syphillinum

☀General respiratory and laryngeal complaints in summer – Argentum Nit

☀Summer Cough: Sang Can

☀Burning Soles in Summer – Vespa

☀Restless Sleep in Summer – Ferrum picric

☀Weakness and sleepiness due to heat of summer – Cornus Circinatus.

☀Fever in summer – Capsicum

☀Cracked skin < in summer – Coccus Cacti

☀Jaundice in summer – Chionanthus

☀Pimples in summer – Bovista

☀Skin Eruptions in Summer – Kali Bich

☀Convulsions in every summer: Stramonium

☀Fainting of school children (and adults) in summer due to exposure to sun: Ant Crud